Catatan episode
Can a small group change a local council decision? When Julie learns her community library may close, she joins other residents in a campaign to save it. Her story explores how you can take part in Australian democracy by signing petitions, attending community meetings, contacting councillors and voting. - શું લોકોનું એક નાનું જૂથ લોકલ કાઉન્સિલના નિર્ણયને બદલી શકે છે? જ્યારે જૂલીને ખબર પડે છે કે તેની કોમ્યુનિટી લાઇબ્રેરી બંધ થઈ શકે છે, ત્યારે તે તેને બચાવવા માટે અન્ય રહેવાસી સાથે એક ઝુંબેશમાં જોડાય છે. આ કિસ્સો દર્શાવે છે કે તમે પિટિશન પર સહી કરીને, કોમ્યુનિટી મીટિંગોમાં હાજરી આપીને…
Situs: sbs.com.au

