Bölüm notları
આ એપિસોડમાં જયભાઈ પુરોહિત [Educator | Mentor | Real Estate Developer] જેઓ Vinayak Group ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે રિઅલ એસ્ટેટ industry ને લઈને ખુબ અગત્યની વાતો જણાવી ખાસ કરીને:
- જેમને પ્રોપર્ટી છે તો તેમણે 2026 ને લઇને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તથા current asset ને કેવી રીતે enhance કરી શકે જેમાંથી maximum benefit મેળવી શકે.
- જેઓ સૌપ્રથમવાર ફ્લેટ, વિલા કે પ્લોટ ખરીદી રહ્યા હોય તો તેમણે 2026 માં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને ડેવલપર વિષે જાણકારી, લોકેશન અને actual બજેટનું ગણિત જેના મદદથી તમે પ્રોપર્ટી ખરીદી શકો છો.
- Investment purpose થી પ્રોપર્ટી ખરીદવાનું…
Web sitesi: shows.acast.com

