Informazioni su questo podcast
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Episodi
I 20 episodi più recenti su 53
- એ તાકાતો જે દુનિયા બદલી શકે છે · 21 minશક્તિશાળી દેશો કરતાં ઓછી તાકાત પણ વધારે અસર ધરાવતા દેશોએ એકજૂટ થવું જોઈએ?
- 'ગેરકાયદેસર' રીતે કઢાયેલું સોનું આવી રીતે 'કાયદેસર' બનાવી દેવાય છે · 18 min‘બ્લડ ગોલ્ડ’ સોનાનો એ ગેરકાયદેસર વેપાર તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
- દરિયાનો એ નવો રસ્તો જે વિશ્વમાં વેપારની દિશા બદલી દેશે · 19 minશિપિંગ કંપનીઓનો સમય અને ઈંધણ બચાવતો પોલર સિલ્ક રોડ કેટલો વ્યવહારૂ?
- ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયો પણ પછી તેનો અમલ કેમ ના થયો? · 19 minનદીઓને વ્યક્તિનો દરજ્જો આપી શકાય, આનાથી નદીઓને બચાવવામાં કેટલી મદદ થઈ શકે?
- લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે. · 18 minસિકલ સેલની સારવાર જીન થૅરાપીથી શક્ય છતાં તે દર્દીઓની પહોંચથી કેમ છે દૂર?
- એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે? · 15 minઅહીંથી સોનું મેળવવાની દોડમાં પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
- હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે? · 20 minઓગળતા ગ્લેશિયર મોટું જોખમ છે, આના કારણે કેવી સ્થિતિ થઈ શકે છે?
- ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો? · 20 minસૌથી વધુ નફો કોને થયો અને તે ક્યાં ગયો?
- કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે? · 18 minસાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.
- વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે? · 17 minJet Fuelની અછતનો ડર કેટલો વાસ્તિવક છે, તેનો કોઈ વિકલ્પ છે?
- દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ? · 15 minદુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે
- ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે? · 15 minચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?
- જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે? · 14 minવન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.
- 2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે? · 14 minપહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી
- શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે? · 15 minરૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે
- આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે? · 14 minચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.
- ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે? · 15 minડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?
- દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે? · 14 minદુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.
- મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ? · 15 minએક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.
- એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે? · 14 minજુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.


