Μετάβαση στο περιεχόμενο
Global sound
કહેવત કથા | Kahevat Katha

કહેવત કથા | Kahevat Katha

από Sabras

Τελευταίο επεισόδιο
પાડાને વાંકે પખાલીને ડામ | Padane Vanke Pakhaline Daam

Σχετικά με αυτό το podcast

કહેવત એ લોકજીવનનો મધુકોશ અને જ્ઞાનકોશ છે. એક વાક્યમાં ઘણુંબધું કહેવાઈ જાય એ છે કહેવત પણ આજના સમયમાં જયારે લોકો ગુજરાતી માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી પડી જાય. આથી અમે ખુબ રસપ્રદ રીતે કહેવતો સમજાવીને લોકોને ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ કરવા માંગીએ છે જેથી લોકો કહેવતોને રોજિંદા જીવનમાં પણ વાપરતા થાય.

Proverbs are the nectar and wisdom of folk life. They enrich language by expressing much in a single line. As understanding them has become difficult today, we aim to explain proverbs in an engaging way so people can rediscover and use them in everyday life.

Επεισόδια

  • પાડાને વાંકે પખાલીને ડામ | Padane Vanke Pakhaline Daam · 3 λεπ. · Σεζόν 1 Επεισόδιο 7કહેવત કથા | KAHEVAT KATHA આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર…
  • ભેંસ ભાગોળે,છાશ છાગોળે ને ઘેર ધમાધમ · 5 λεπ. · Σεζόν 1 Επεισόδιο 6કહેવત કથા | KAHEVAT KATHA આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર…
  • બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? | Bilaadina Gale Ghant Kon Bandhe? · 5 λεπ. · Σεζόν 1 Επεισόδιο 5કહેવત કથા | KAHEVAT KATHA આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર…
  • સઈની સાંજ અને મોચીની સવાર | Saeeni Saanj Ane Mochini Savaar · 4 λεπ. · Σεζόν 1 Επεισόδιο 4કહેવત કથા | KAHEVAT KATHA આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર…
  • કહેવત કથા | Kahevat Katha · 3 λεπ. · Σεζόν 1 Επεισόδιο 1આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ થાય અને…
  • ભરોસાની ભેંસ પાડો જણે | Bharosani Bhens Paado Jane · 6 λεπ. · Σεζόν 1 Επεισόδιο 3આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ થાય અને…
  • કીધે કુંભાર ગધેડે ના બેસે | Kidhe Kumbhar Gadhede Na Bese · 6 λεπ. · Σεζόν 1 Επεισόδιο 2આજના સમયમાં જયારે લોકો ગુજરાતી ભાષા માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી થઇ પડે,પણ જો એને ખુબ રસપ્રદ રીતે સમજાવી શકાય તો લોકો ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ થાય અને…

Ζωντανά, τελευταία ώρα: 8.123 τραγούδια σε 3.147 σταθμούς σε 121 χώρες

Ανακαλύψτε τον κόσμο μέσα από το ραδιόφωνο

Περισσότεροι τρόποι ανακάλυψης (7)

Ακούσατε κάτι ωραίο; Αποθηκεύστε το ή ανοίξτε το απευθείας στο Spotify.

★ Artist of the week The fastest riser on the radio this week
Your song here? From € 9 per week →
beejazzyΣυνέχεια ακρόασης