Bakulesh Jamnadas Mehta's podcast
von (1) Bakulesh Jamnadas Mehta
Gesellschaft & KulturE · Explizit
Neueste Folge
(૯) અરણ્યકાંડ સર્ગ (૯)
(૯) અરણ્યકાંડ સર્ગ (૯)
Über diesen Podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
Folgen
Die neuesten 50 von 553 Folgen
- (૭) અરણ્ય કાંડ સર્ગ (૭).mp3 · 7 Min.સીતા અને ભાઈ સહિત શ્રી રામે સુતીક્ષણા આશ્રમમાં જઈને તેમની સાથે વાતચીત કરવી તથા તેમનો સ્વાગત સત્કાર સ્વિકારીને રાત્રે ત્યાં જ રોકાવું.......
- (૬) અરણ્ય કાંડ સર્ગ (૬).mp3 · 8 Min.રાક્ષસોના અત્યાચારથી પોતાની રક્ષા કરવા વાનપ્રસ્થ મુનિઓની શ્રી રામચંદ્રજીને પ્રાર્થના અને શ્રીરામનું તેમને આશ્વાસન......
- (૧૨) સ્કંધ ૧૦ અધ્યાય (૧૨) · 21 Min.
- (૧૧) સ્કંધ ૧૦ અધ્યાય (૧૧) · 24 Min.
- (૩) અરણ્ય કાંડ સર્ગ (૩).mp3 · 8 Min.વિરાધ અને શ્રીરામની વાતચીત, શ્રીરામ અને લક્ષ્મણ દ્વારા વિરાધ પર પ્રહાર તથા વિરાધે આ બંને ભાઈઓને સાથે લઈ અને બીજા વનમાં જવું.......
- (૧) અરણ્ય કાંડ સર્ગ (૧).mp3 · 7 Min.શ્રીરામ લક્ષ્મણ અને સીતાનો તપસ્વીઓના આશ્રમોના સમૂહમાં સત્કાર.....
- (૧૧૯) અયોધ્યા કાંડ (૧૧૯).mp3 · 7 Min.અનુસૂયા ની આજ્ઞાથી સીતાએ તેમના આપેલા વસ્ત્રાભૂષણો ધારણ કરીને શ્રીરામની પાસે આવવું........
- (૧૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૧).mp3 · 18 Min.સીતા અનસુયા સંવાદ, અનસુયાએ સીતાને પ્રેમપૂર્વક ઉપહાર આપવો તથા અનસુયાના પૂછવાથી સીતાએ તેમને પોતાના સ્વયંવરની કથા કહેવી...........
- (૧૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૭).mp3 · 9 Min.શ્રીરામ વગેરેએ અત્રીમુનિના આશ્રમે જઈને તેમના દ્વારા સત્કૃત થવું તથા અનસુયા દ્વારા સીતા નો સત્કાર.........
- (૧૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૬).mp3 · 8 Min.વૃદ્ધ કુલપતિ સહિત ઘણા ઋષિઓએ ચિત્રકૂટ છોડીને બીજા આશ્રમમાં જવું.......
- (૧૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૫).mp3 · 8 Min.ભરતે નંદીગ્રામમાં જઈને શ્રીરામની ચરણ પાદુકાઓનો રાજ્ય પર અભિષેક કરીને એમને નિવેદિત કરીને રાજ્યનું બધું કાર્ય કરવું.....
- (૪) સ્કંધ ૧૦ અધ્યાય (૪).mp3 · 17 Min.કંસના હાથમાંથી છટકીને યોગમાયા એ આકાશમાં જઈને કરેલી ભવિષ્યવાણી......
- (૧૧૪) અયોધ્યા કાંડ (૧૧૪).mp3 · 10 Min.ભરત દ્વારા અયોધ્યાની દુરવસ્થા ના દર્શન તથા અંતઃપૂર્વમાં પ્રવેશ કરીને ભારતે દુઃખી થવું...
- (૧) સ્કંધ ૧૦ અધ્યાય (૧).mp3 · 29 Min.ભગવાને પૃથ્વીને આપેલું આશ્વાસન, વસુદેવ દેવકી ના લગ્ન અને કંસે કરેલી દેવકીના છ પુત્રોની હત્યા.......
- (૧૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૨).mp3 · 8 Min.ઋષિઓએ ભરતને શ્રીરામની આજ્ઞા અનુસાર પાછા જવાની સલાહ આપવી.......
- (૧૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૧).mp3 · 9 Min.વશિષ્ઠજીના સમજાવવા છતાં પણ શ્રીરામને પિતાની આજ્ઞાના પાલનથી પાછી પાની ન કરતા જોઈને ભારતે ઉપવાસ પર ઉતરવા તૈયાર થવું..
- (૧૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૦).mp3 · 10 Min.વશિષ્ઠજી દ્વારા સૃષ્ટિ પરંપરા ની સાથે કુળની પરંપરા કહીને મોટા પુત્રના જ રાજ્યભિષેકના ઔચિત્યને સિદ્ધ કરવું અને શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનું કહેવું.........
- (૧૦૯) અયોધ્યા કાંડ (૧૦૯).mp3 · 13 Min.શ્રીરામ દ્વારા નાસ્તિક મતનું ખંડન કરીને આસ્તિક મતનું સ્થાપન......
- (૧૦૮) અયોધ્યા કાંડ (૧૦૮).mp3 · 6 Min.જાબાલિએ નાસ્તિકોના મતનો અવલંબન કરીને શ્રીરામને સમજાવવા.........
- (૨૦) સ્કંદ ૯ અધ્યાય (૨૦).mp3 · 15 Min.પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન......
- (૧૦૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૬).mp3 · 11 Min.
- (૧૦૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૫).mp3 · 14 Min.







